જાપાનની પ્રાઈવેટ સ્પેસ કંપની સ્પેસ વનનું પ્રથમ પ્રાઈવેટ રોકેટ “કૈરોસ”માં લોન્ચ સમયે વિસ્ફોટ થયો.

  • આ રોકેટની મદદથી સરકારી ઉપગ્રહને અવકાશ ભ્રમણકક્ષામાં મૂકવાની યોજના હતી.
  • 18 મીટર લાંબુ કૈરોસ ઘન ઈંધણ સાથે લોન્ચ કરવામાં આવી હતી.
  • પ્રથમ વખત જાપાનની એક ખાનગી કંપનીએ તેને અવકાશમાં મોકલવા માટે રોકેટ લોન્ચ કર્યું હતું.
  • વર્ષ 2018માં જાપાનમાં ખાનગી કંપની સ્પેસ વનની સ્થાપના કરવામાં આવી હતી.
  • કેનન ઈલેક્ટ્રોનિક્સ, IHI એરોસ્પેસ, શિમિઝુ ફર્મ અને ડેવલપમેન્ટ બેંક કંપનીના સહ-સ્થાપક છે.
Japan’s Space One rocket explodes after lift-off

Post a Comment

Previous Post Next Post