ભારતમાં નિર્મિત પ્રથમ ASTDS ટગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • MoPSW અને આયુષના કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા 'Ocean Grace' નામના 60T બોલાર્ડ પુલ ટગ અને મેડિકલ મોબાઈલ યુનિટ (MMU)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.  
  • તેનું નિર્માણ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. 
  • ઉલ્લેખનીય છે કે Green Tug Transition Programme (GTTP) હેઠળ વર્ષ 2030 સુધીમાં તમામ ટગના ઓછામાં ઓછા 50%ને ગ્રીન ટગ્સમાં રૂપાંતરિત કરવાનો અને તમામ મોટા બંદરો પર ગ્રીન ટગ્સ કાર્યરત કરવાનો છે.
India ASTDS tug named Ocean Grace

Post a Comment

Previous Post Next Post