- પનામા દ્વારા ગુરુવાર નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ સોલર એલાયન્સને સમર્થન અથવા બહાલી આપતો દસ્તાવેજ સબમિટ કરવામાં આવ્યો.
- બેઠક દરમિયાન ભારત અને પાનામા બંને દેશો વચ્ચે દસ્તાવેજોની આપ-લે કરવામાં આવી હતી.
- અગાઉ ભારત અને પનામાના વિદેશ મંત્રીઓ ગયા ફેબ્રુઆરીમાં મળ્યા હતા.
- ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની સ્થાપના 30 નવેમ્બર, 2015ના રોજ કરવામાં આવી હતી.
- ઈન્ટરનેશનલ સોલર એલાયન્સના સ્થાપક નરેન્દ્ર મોદી અને ફ્રાન્કોઈસ ઓલાંદ છે અને પ્રમુખ આર.કે.સિંહ છે.
- રિપબ્લિક ઓફ પનામા એ મધ્ય અમેરિકાનું સૌથી દક્ષિણનું રાષ્ટ્ર છે તેના રાષ્ટ્રપતિ લોરેન્ટિનો કોર્ટિજો છે.
- તેની રાજધાની પનામા સિટી છે અને તેનું સત્તાવાર ચલણ સ્પેનિશ છે.