Airports Council International (ACI) World દ્વારા વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ 2023ની યાદી બહાર પાડવામાં આવી.

  • આ યાદીમાં દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ 10માં ક્રમે રહ્યું.  
  • આ લિસ્ટમાં 10માંથી પાંચ એરપોર્ટ અમેરિકામાં છે. 
  • વર્ષ 2022ની આ યાદીમાં IGI એરપોર્ટ 9મા ક્રમે હતું.
  • દિલ્હીના IGI એરપોર્ટ પરથી વાર્ષિક 7.22 કરોડ મુસાફરો મુસાફરી કરે છે.
  • આ યાદીમાં અમેરિકાનું હાર્ટસફીલ્ડ-જેકસન એટલાન્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રથમ સ્થાને છે.
  • એટલાન્ટાના આ એરપોર્ટ પરથી દર વર્ષે 10.46 કરોડ મુસાફરો મુસાફરી કરે છે.
  • દુબઈ એરપોર્ટ બીજા સ્થાને અને ડલાસ એરપોર્ટ ત્રીજા સ્થાને છે.
ACI World released the list of world's busiest airports 2023


Post a Comment

Previous Post Next Post