- આ કવાયત 1-10 એપ્રિલ દરમિયાન યોજાશે.
- આ કવાયતમાં દેશભરમાં પથરાયેલા તમામ એરફોર્સ બેઝ અને સંપત્તિનો સમાવેશ થાય છે.
- 'ગગન શક્તિ' છેલ્લે 2018 માં યોજાઈ હતી.
- ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુદળ દ્વારા કવાયત વાયુ શક્તિ-2024 17 ફેબ્રુઆરીએ જેસલમેર નજીક પોખરણ એર-ટુ-ગ્રાઉન્ડ રેન્જમાં હાથ ધરવામાં આવી હતી.
- આ વર્ષની વાયુ શક્તિ ત્રિ-સેવા કવાયત “ભારત શક્તિ” કવાયત દ્વારા અનુસરવામાં આવી હતી, જે 12 માર્ચે પોખરણ ખાતે યોજાઇ હતી.