- ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ મોહમ્મદ સબાહ અલ-સાલેમ અલ-સબાહના રાજીનામાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
- 4 એપ્રિલના રોજ નવી સંસદની ચૂંટણી પછી, શેખ મોહમ્મદે 6 એપ્રિલના રોજ તેમના મંત્રીમંડળનું રાજીનામું સુપરત કર્યું હતું.
- નવા વડાપ્રધાન શેખ અહેમદ કુવૈતના અર્થશાસ્ત્રી છે.
- તેઓ વર્ષ 2006 થી 2011 સુધી આરોગ્ય, તેલ અને માહિતી મંત્રી તરીકે સેવા આપતા પહેલા વર્ષ 1999 થી 2005 સુધી નાણા અને સંચાર મંત્રી હતા.