Peter Pellegrini સ્લોવાકિયાના પ્રમુખ તરીકે ચૂંટાયા.

  • સંસદના સ્પીકર અને રાષ્ટ્રવાદી-ડાબેરી સરકારના ઉમેદવાર Peter Pellegrini એ રાષ્ટ્રપતિની ચૂંટણીના બીજા રાઉન્ડમાં 53.26 % મત સાથે વિજય મેળવ્યો.
  • તેઓના વિરોધી ઉમેદવાર ઇવાન કોર્કોકને 46.73% મત મળ્યા હતા.
Peter Pellegrini elected Slovakia president

Post a Comment

Previous Post Next Post