- ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક દ્વારા ભૂતાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઑફ ધ ડ્રુક ગ્યાલ્પો' એનાયત કરવામાં આવ્યું.
- તેઓ આ સન્માન મેળવનાર પ્રથમ વિદેશી રાષ્ટ્રપ્રમુખ છે.
- ભૂટાન વતી, 17 ડિસેમ્બર 2021ના રોજ 114માં રાષ્ટ્રીય દિવસની ઉજવણી દરમિયાન ભૂટાનના રાજા દ્વારા આ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી.