ભારત – મોઝામ્બિક – તાંઝાનિયા ત્રિપક્ષીય કસરત IMT TRILAT- 2024 શરૂ થઈ.

  • ભારતમાંથી INS Tir અને INS સુજાતા ભારત – મોઝામ્બિક – તાંઝાનિયા (IMT) ટ્રાઇ લેટરલ (TRILAT) કવાયતની આગામી બીજી આવૃત્તિમાં ભાગ લેશે.
  • આ કવાયત 21-29 માર્ચ દરમિયાન યોજાનાર છે.
  • આ સંયુક્ત દરિયાઈ કવાયત છે તેની પ્રથમ આવૃત્તિ 22 ઓક્ટોબર, 2023એ યોજવામાં આવી હતી.
  • કવાયતની વર્તમાન આવૃત્તિનું આયોજન બે તબક્કામાં કરવામાં આવ્યું છે જેમાં 21 થી 24 માર્ચ બંદર તબક્કો અને દરિયાઈ તબક્કો 24-27 માર્ચ દરમિયાન યોજાશે.
India – Mozambique – Tanzania trilateral exercise IMT TRILAT- 2024 started

Post a Comment

Previous Post Next Post