- આ સિદ્ધિ તેને 14 એપ્રિલના રોજ, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં નોંધાવી.
- આ મેચમાં રોહિત શર્માએ 63 બોલમાં અણનમ 105 રન બનાવ્યા હતા.
- તે T-20 ક્રિકેટમાં 500થી વધુ સિક્સર મારનાર વિશ્વનો પાંચમો ક્રિકેટર બન્યો છે.
- અગાઉ ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ક્રિસ ગેલના નામે છે.
- ક્રિસ ગેલે પોતાની T20 કરિયરમાં કુલ 1056 સિક્સર ફટકારી છે.
- રોહિત શર્મા 2011માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ બન્યો હતો.
- તે MI માટે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી પણ બની ગયો છે.