નોબેલ પુરસ્કાર વિજેતા લેખક એલિસ મુનરોનું 92 વર્ષની વયે નિધન.

  • તેઓ લેખક, ટૂંકી વાર્તાઓની તેમની કુશળ રચના માટે પ્રખ્યાત છે. 
  • તેઓનો જન્મ જુલાઇ 10, 1931ના રોજ વિંગહામ, ઓન્ટારિયોમાં થયો હતો.
  • તેણીને વર્ષ 2013માં સાહિત્યમાં નોબેલ પુરસ્કાર અને વર્ષ 2009માં તેણીના કાર્ય માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર મળેલ છે. 
  • તેણીને વર્ષ 1968માં 'Dance of the Happy Shades' માટે વર્ષ 1978માં 'Who Do You Think You Are' અને વર્ષ 1986માં 'The Progress of Love' માટે ત્રણ વખત સાહિત્ય માટે પ્રતિષ્ઠિત ગવર્નર જનરલનો એવોર્ડ મળ્યો હતો.
  • તેઓની ટૂંકી વાર્તાઓ The New Yorker અને The Atlantic જેવા પ્રખ્યાત સામયિકોમાં પ્રકાશિત થયેલ છે.
  • વર્ષ 2012 માં પ્રકાશિત તેઓનો છેલ્લો સંગ્રહ 'Dear Life' પ્રકાશિત થયો હતો.
Canadian Nobel-winning author Alice Munro dies aged 92

Post a Comment

Previous Post Next Post