સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ થાઈલેન્ડ ઓપન 500 બેડમિન્ટન મેન્સ ડબલ્સ ટાઇટલ જીત્યું.

  • આ સાથે તેઓ BWF રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચ્યા.
  • તેઓની જોડીએ ચીનના લિયુ યી અને ચેન બો યાંગને હરાવીને થાઈલેન્ડ ઓપનનો ખિતાબ જીત્યો હતો.
  • આ જીત સાથે તેઓએ સિઝનનું તેમનું બીજું ટાઇટલ જીત્યું. 
Thailand Open Satwiksairaj and Chirag Shetty wins 2nd title of 2024

Post a Comment

Previous Post Next Post