- તેને નાગપુરની સોલાર ઈન્ડસ્ટ્રીઝની ઈકોનોમિક્સ એક્સપ્લોઝિવ લિમિટેડ (EEL) દ્વારા બનાવવામાં આવ્યું છે.
- નાગસ્ત્ર-1 ઘરમાં પ્રવેશ કરીને દુશ્મન પર હુમલો કરવામાં સક્ષમ છે.
- નાગાસ્ત્ર-1માં 15 કિલોમીટરની મેન-ઈન-લૂપ રેન્જ અને 30 કિલોમીટરની ઓટોનોમસ મોડ રેન્જ છે.
- આત્મઘાતી ડ્રોન 1,200 મીટરની ઉંચાઈ પર ચલાવવામાં આવે છે.
- તેનું વજન 12 કિલો છે અને તે 2 કિગ્રા વોરહેડ લઈ જઈ શકે છે.
- આ ડ્રોન એક ફ્લાઈટમાં 60 મિનિટ સુધી હવામાં રહી શકે છે.
- તેનો ઉપયોગ દુશ્મનના ટ્રેનિંગ કેમ્પ, બેઝ અને લોન્ચ પેડ્સ પર હુમલો કરવા માટે કરવામાં આવશે.
- ભારતીય સેનાએ ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ પાવર્સ હેઠળ EELને 480 ડ્રોનનો ઓર્ડર આપ્યો હતોજેમાંથી પ્રથમ બેચમાં 120 ડ્રોનની ડિલિવરી કરવામાં આવી છે.