- ઈઝરાયેલે કતારના મીડિયા હાઉસ અલજઝીરા પરનો પ્રતિબંધ 45 દિવસ સુધી લંબાવ્યો.
- હમાસના યુદ્ધના અહેવાલ પર નારાજગીને કારણે ઇઝરાયેલ સરકારે 5 મેના રોજ અલ જઝીરા પર પ્રતિબંધ મૂક્યો હતો.
- ઈઝરાયેલ પોલીસે અલજઝીરાની ઓફિસ પર દરોડા પાડ્યા હતા, જેમાં કેમેરા સહિતની ઘણી વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
- અલ જઝીરા 15 નવેમ્બર, 2006 ના રોજ શરૂ કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક દોહા, કતારમાં છે.