સબ-લેફ્ટનન્ટ અનામિકા નેવીની પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાઈલટ બની.

  • 24 પુરુષ અધિકારીઓ સહિત તેણીને બેઝિક હેલિકોપ્ટર કન્વર્ઝન કોર્સ (BHCC)ના 'ગોલ્ડન વિંગ્સ' એનાયત કરવામાં આવી.
  • આ સાથે તેણીને સી કિંગ્સ, એએચએલ ધ્રુવ, ચેતક અને MH-60R સીહોક્સ જેવા હેલિકોપ્ટર ઉડાડવાની પરવાનગી મળશે.
  • તેણીએ નેવલ એર સ્ક્વોડ્રનમાં 22 અઠવાડિયાની તાલીમ બાદ ડિગ્રી મેળવી હતી.
  • પાઇલોટ્સ નેવીના વિવિધ ફ્રન્ટ લાઇન ઓપરેટિંગ યુનિટમાં તૈનાત કરવામાં આવશે.
indian navy gets its first woman helicopter pilot


Post a Comment

Previous Post Next Post