ફ્રાન્સના બે મિત્રો નિકોલસ બેરિઓસ અને ડેવિડ પેરોઉએ વિશ્વની સૌથી લાંબી સાઈકલ બનાવી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું.

  • 'સ્ટાર બાઇક' નામની આ સાઇકલની લંબાઈ 25 ફૂટ 5 ઇંચ છે.
  • ક્લેર્મોન્ટ-ફેરેન્ડ શહેરમાં વાર્ષિક સાયકલ ફેસ્ટમાં સ્ટાર બાઇકનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 
  • સામાન્ય સાયકલની જેમ, સ્ટાર બાઇકમાં એક સીટ, બે પૈડાં, બે બ્રેક લિવર અને હેન્ડલ છે આ સાઇકલ બનાવવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. તેમાં એક વિશાળ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • આ સાયકલના પૈડા 53 ફૂટ લાંબી સાંકળ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. 
  • તેને બનાવવા માટે લોખંડ, સ્ટીલ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
  • સ્ટાર બાઇકની કુલ કિંમત 1 હજાર યુરો (લગભગ 89 હજાર રૂપિયા) છે.
Nicolás Barrios and David Perrou made the Guinness Book of World Records for the world's longest bicycle

Post a Comment

Previous Post Next Post