વૈજ્ઞાનિકો દ્વારા સૌથી પ્રાચીન નાના વાનરની પ્રજાતિ શોધવામાં આવી.

  • આ વાનર ફક્ત નાના બાળકના કદ સુધી વધે છે.
  • વિજ્ઞાનીઓએ સોધેલ આ પ્રજાતિ શોધી 11 મિલિયન વર્ષો પહેલા જીવતી હતી અને માત્ર માનવ બાળકના કદ જેટલી જ વધતી હતી. 
  • હાલમાં લુપ્ત થઈ ગયેલી વાંદરાઓની આ પ્રજાતિને બ્યુરોનિયસ મેનફ્રેડશ્મીડી નામ આપવામાં આવ્યું છે, તે જર્મનીમાં બાવેરિયાના હેમરશ્મીડે અશ્મિભૂત સાઇટ પર મળી આવી હતી. 
  • બુરોનિયસ મેનફ્રેડશ્મિડી નામની આ નવી ઓળખાયેલી પ્રજાતિનું અંદાજિત વજન અવશેષોના કદ પરથી માત્ર 10 કિગ્રા આંકવામાં આવ્યું છે.
Scientists Discover Smallest Great Ape That Only Grow to Size of Toddler


Post a Comment

Previous Post Next Post