અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થા T4 એજ્યુકેશન દ્વારાવિશ્વની શ્રેષ્ઠ શાળાઓ 2024ની યાદી બહાર પાડવામાં આવી.

  • આ યાદીમાં.મધ્યપ્રદેશના રતલામ શહેરની સીએમ રાઇઝ વિનોબા સ્કૂલે આંતરરાષ્ટ્રીય સ્તરે ટોચની 10 શાળાઓમાં ચોથું સ્થાન મેળવ્યું.
  • આ ઉપરાંત વિનોબા સ્કૂલના વાઇસ પ્રિન્સિપાલ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક ગજેન્દ્રસિંહ રાઠોડની ઇનોવેશન કેટેગરીમાં સ્કૂલ લીડર તરીકે પસંદગી કરવામાં આવી હતી.
  • સીએમ રાઇઝ વિનોબા સ્કૂલને 'ધ વર્લ્ડ બેસ્ટ સ્કૂલ'નો એવોર્ડ મળ્યો હતો.
  • આ સ્પર્ધામાં 100 દેશોની શાળાઓને સામેલ કરવામાં આવી હતી.
  • કોમ્યુનિટી કોલાબોરેશન, એન્વાયરમેન્ટ એક્શન, ઈનોવેશન, સ્વસ્થ જીવનને ટેકો આપવા માટે પ્રતિકૂળતા પર કાબુ મેળવવી વગેરે કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા.
  • સીએમ રાઇઝ સ્કૂલે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, થાઇલેન્ડ, બ્રાઝિલ બાદ ચોથું સ્થાન મેળવ્યું છે.
  • T4 એજ્યુકેશન પાસે શિક્ષણ ક્ષેત્રે વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે.
The list of the best schools in the world 2024 was released by the prestigious American organization T4 Education.


Post a Comment

Previous Post Next Post