- તેણીએ અમેરિકાની ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની 400 મીટરની રેસને 50.88 સેકન્ડના સમયમાં પુરી કરી ગોલ્ડ જીત્યો હતો.
- છેલ્લા ચાર વર્ષમાં તેણીએ લીધેલ આ સમય ફાસ્ટેસ્ટ છે.
- એલિસન ફેલિક્સે છ ગોલ્ડ અને નવ ઓલિમ્પિક્સ મેડલ જીત્યા છે તેમજ તેણી અમેરિકાની મોસ્ટ પાવરફૂલ ફિમેલ ટ્રેક એથ્લેટ જાહેર થયેલી છે.