બે નેશનલ ટીમ એક જ સમયે અલગ અલગ સમયે રમતી હોય તેવુ કરનાર ભારત પ્રથમ દેશ બનશે.

  • ભારતની એક ટીમ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમી રહી હશે અને ત્યારે જ બીજી ટીમ શ્રીલંકા સામે વન-ડે શ્રેણી રમી રહી હશે!
  • અગાઉ ઓસ્ટ્રેલિયાએ 1995 થી 2005-10 દરમિયાન આ પ્રકારની કોશીષ કરી હતી પરંતુ તેને આવુ કરવા માટે મંજૂરી મળી ન હતી.
  • હાલ ભારત પાસે એવા 50 ખેલાડીઓ તૈયાર છે જે રાષ્ટ્રીય કક્ષાની ટીમમાં રમવા માટે તૈયાર અને સક્ષમ છે.

India national two cricket teams

Post a Comment

Previous Post Next Post