- તેઓએ પિતા પુત્ર, તિમિર તિર્થ, કૌશિલેબ, સુબાલા, અસ્તરંગ જેવી અનેક નવલકાથાઓ લખી હતી.
- તેઓને તેમની નવલકથા પિતા પુત્ર માટે 1978મા આસામી ભાષા માટે સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત કરાયો હતો.
- આ સિવાય તેઓને આસામ વેલી લિટરરી એવોર્ડ, અસોમ સાહિત્ય સભા દ્વારા નિલામણી પુખન પુરસ્કાર, શ્રીમાંતા શંકરદેવ એવોર્ડ તેમજ મત્ષેન્દ્રનાથ એવોર્ડ પણ મળી ચૂક્યા છે.