સીરમ ઇન્સ્ટિટ્યૂટના આદર પૂનાવાલાનું નામ ફોર્ચ્યુન દ્વારા ટોપ-50માં સામેલ કરાયું.

  • પ્રસિદ્ધ મેગેઝિન ફોર્ચ્યુન દ્વારા વિશ્વના 50 ગ્રેટેસ્ટ લીડર્સની સૂચિમાં તેમનું નામ ટોપ-10માં ઉમેરાયું છે.
  • આદર પૂનાવાલા ભારતની પ્રમુખ કોરોના વેક્સિન નિર્માતા સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO છે.
  • ફોર્ચ્યુનની આ ટોપ-10ની યાદીમાં તેઓ એકમાત્ર ભારતીય છે.
  • આ યાદીમાં પ્રથમ સ્થાન પર ન્યૂઝીલેન્ડની પ્રધાનમંત્રી જૈસિંડા અર્ડન છે જેઓએ કોરોના મહામારીમાં પોતાના દેશમાં શ્રેષ્ઠ વ્યવસ્થા દ્વારા સફળતાપૂર્વક કોરોના સામે લડત કરી.
  • આ યાદીમાં બીજા ક્રમ પર mRNA પાયોનિયર્સ અને ત્રીજા સ્થાન પર પેપાલના અધ્યક્ષ અને CEO ડૈનિય્લ શુલમૈનનો સમાવેશ કરાયો છે.

Syrum institute aadar poonawala listed in fortune 50 list

Post a Comment

Previous Post Next Post