- ચીનમાં આ પ્રકારના ગાંજા પરનો પ્રતિબંધ 1 જુલાઇથી લાગૂ થશે.
- આ તત્વ ઇ-સિગરેટના ઓઇલમાં, અમુક ફૂલોની પાંખડીઓમાં, છોડમાં તેમજ કટ તંબાકૂમાં મળે છે.
- ચીનના ઝિજિયાંગમાં તેને 'નતાશા' ઉપનામથી પણ ઓળખાય છે.
- આ પદાર્થ સમાજ માટે ગંભીર ખતરા રુપ હોવાથી તેના પર પ્રતિબંધ લાગૂ પડાયો છે.