- આ દવા પોતાની ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન અસરકારક રહી છે.
- આ દવાને DRDO તેમજ ડૉ. રેડ્ડેઝ લેબોરેટરી દ્વારા સંયુક્તરુપે બનાવવામાં આવી છે.
- આ દવા ઘણાખરા અંશે ગ્લુકોઝ જેવી છે (પણ ગ્લુકોઝ નથી), જે વાયરસને મનુષ્યના શરીરમાં પોતાની કોપી બનાવતા રોકે છે.
- વાયરસને પોતાની કોપી બનાવવા માટે ગ્લુકોઝની જરુર પડે છે જ્યારે આ દવાને પાણી સાથે ORSની જેમ દર્દીને આપવામાં આવે ત્યારે વાયરસ દવાના આ ગ્લુકોઝ એનાલોગને લેશે અને પોતે કન્ફ્યુઝ થશે જેને પરિણામે પોતાની કોપી બનાવી શકશે નહી.