- હાલ ઇજિપ્તની રાજધાની કાહિરા છે જે 3,085 ચો.કિ.મી. વિસ્તાર ધરાવે છે.
- નવી રાજધાની કાહિરાથી 45 કિ.મી. દૂર રણમાં બની રહી છે જેનો વિસ્તાર લગભગ 700 ચો.કિ.મી. જેટલો રહેશે.
- હાલ કાહિરાની વસ્તી 1.8 કરોડથી વધીને 2 કરોડ થઇ ચૂકી છે તેમજ તે સતત વધી રહી છે જે 2050 સુધીમાં વધીને 4 કરોડ થશે તેવો અંદાજ છે, આ કારણથી નવી વહીવટી રાજધાની બનાવવામાં આવી રહી છે.