ગુજરાતી રંગમંચના જાણીતા દિગ્દર્શક, લેખક અને નાટ્ય વિવેચક ભરત દવેનું 72 વર્ષની વયે કોરોનાને લીધે નિધન.

  • સોદો, બરી ધ ડેડ, પિયો ગોરી, અંતિમ અધ્યાય તેમના જાણીતા નાટકો છે.
  • 1990માં તેઓને ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર અપાયો હતો.
  • આ સિવાય તેઓને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમના પુસ્તક મહાન પાશ્ચાત્ય ચિંતકો માટે પુરસ્કાર અપાયો હતો.
  • 2018માં ધીરુભાઇ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ તેમજ ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા રામપ્રસાદ બક્ષી પારિતોષિક અને 2016માં નર્મદ ચંદ્રક એવોર્ડ અપાયા હતા.

gujarati writer bharat dave died at 72

Post a Comment

Previous Post Next Post