ભારતમાં કોરોના દ્વારા મૃત્યુંનો અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંકડો નોંધાયો.

  •  ભારતમાં 18મી મે, 2021ના રોજ અત્યાર સુધીનો સૌથી વધુ દૈનિક મૃત્યુંનો આંકડો નોંધાયો છે.
  • આ દિવસે ભારતમાં કોરોનાથી 4,529 લોકોના મૃત્યું થયા છે.
  • અગાઉ 12 જાન્યુઆરી, 2021ના રોજ અમેરિકામાં એક દિવસમાં 4,468 લોકોના મૃત્યું થયા હતા, જે હવે બીજા સ્થાન પર છે.
  • આ યાદીમાં ત્રીજા સ્થાન પર એક જ દિવસમાં 4,211 મૃત્યું સાથે બ્રાઝિલનો સમાવેશ થાય છે.

india record highest covid death singe day

Post a Comment

Previous Post Next Post