ઓસ્ટ્રેલિયાએ ટોક્યો ઓલિમ્પિક માટેની ઓપનિંગ સેરેમનીનો યુનિફોર્મ લોન્ચ કર્યો.

  • આ યુનિફોર્મ ઓસ્ટ્રેલિયા દ્વારા સિડનીના 'વાઇલે બાથ' નામના 114 વર્ષ જૂના સ્વિમિંગ પૂલના કિનારે લોન્ચ કરાયો છે.
  • આ યુનિફોર્મનું કલર કોમ્બિનેશન ગ્રીન, ગોલ્ડ અને સફેદ છે.
  • 1907માં સમુદ્ર કિનારે બનેલા આ પૂલમાં ઓસ્ટ્રેલિયા દ્વારા પ્રથમ સ્વિમિંગ પૂલ ચેમ્પિયનશિપ આયોજિત કરવામાં આવી હતી.
Australia launched Olympic uniform 2021


Post a Comment

Previous Post Next Post