અમદાવાદ શહેરમાં 23 વર્ષ બાદ વાવાઝોડુ આવ્યું જેમાં વરસાદનો 39 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો.

  • હાલમાં જ ગુજરાતમાં આવેલ વાવાઝોડુ 'તૌકતે' પસાર થયુ હતું જે અમદાવાદને સ્પર્શીને નીકળ્યું છે.
  • આ વાવાઝોડાની અસરને લીધે અમદાવાદમાં મે મહિનામાં 6 ઇંચ વરસાદ થયો છે જે એક રેકોર્ડ છે.
  • આ અગાઉ 1982માં અમદાવાદમાં મે મહિનામાં 138.3 મીમી વરસાદ નોંધાયો હતો.
  • તૌક્તે પહેલા વર્ષ 1998માં અમદાવાદ નજીક વાવાઝોડુ પસાર થયું હતું.
Ahmedabad record break rain with tauktae 2021


Post a Comment

Previous Post Next Post