- આ ચાર દેશોમાં બ્રિટન, ફ્રાન્સ, ડેન્માર્ક અને ઓસ્ટ્રિયાનો સમાવેશ થાય છે.
- બ્રિટન દ્વારા લગભગ 5 મહિનાનું લોકડાઉન પૂર્ણ જાહેર કરાયું છે, જ્યારે અન્ય 3 દેશોમાં આજે અનલોક થશે.
- ઉપરોક્ત ચારેય દેશોમાં કોરોનાની બીજી લહેરથી કેસની સંખ્યા વધતા લોકડાઉન જાહેર કરાયું હતું.