- આ આંકડો અત્યાર સુધીમાં અમેરિકા દ્વારા ઉત્પાદિત કોરોના રસીનો લગભગ 13% હિસ્સો છે!
- તેમજ કોઇપણ દેશ દ્વારા અત્યાર સુધીમાં વહેંચવામાં આવેલ કોરોના રસી કરતા પાંચ ગણો છે!
- હાલમાં જ રશિયા અને ચીન દ્વારા દાનમાં અપાયેલ 15 મિલિયન રસી કરતા પણ આ ડોઝની સંખ્યા વધારે છે.
- ભારતની કોવેક્સ રસીના પણ અત્યાર સુધીમાં 124 દેશોને 65 મિલિયન ડોઝ વહેંચવામાં આવ્યા છે.