- તેઓ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ચીફ પણ રહી ચૂક્યા છે.
- તેઓ કાર્ડિયોલોજિસ્ટ હતા તેમજ કોરોના મહામારી દરમિયાન પોતાના આખરી સમય સુધી લોકોને મદદ કરતા હતા.
- કેન્દ્ર સરકાર દ્વારા તેઓને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
- Indian Medical Association (IMA) ની સ્થાપના 1928માં કરવામાં આવી હતી.