ઇરાન દ્વારા પોતાની સ્વદેશી બનાવટનું સુપરકમ્પ્યુટર લોન્ચ કરાયું.

  • આ કોમ્પ્યુટરનું નામ Simorgh છે જે કલ્પિત પર્શિયન પક્ષીના નામ પરથી રખાયું છે.
  • આ કમ્પ્યુટરની કેપેસિટી 0.56 પેટાફ્લોપ્સ છે જેને બે આગામી બે મહિનામાં 1 પેટાફ્લોપ્સ સુધી પહોંચાડવાની ઇરાનની યોજના છે.
  • આ કમ્પ્યુટર ઇરાનની તેહરાન ખાતે આવેલ આમિરકાબિર યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી દ્વારા બનાવાયું છે.
  • ભારત પાસે પોતાના પરમ, પ્રત્યુશ અને મિહિર નામના સુપરકમ્પ્યુટર છે.
iran unveils supercomputer simorgh 2021


Post a Comment

Previous Post Next Post