- આ સુપર કમ્પ્યુટરને આંતરરાષ્ટ્રીય સમ્મેલન દ્વારા પ્રકાશિત 59મી TOP500 સૂચિમાં પ્રદર્શન કરાયું છે જેણે જાપાનના ફુગાકૂ સુપર કમ્પ્યુટરને પાછળ છોડી દીધું છે.
- ફ્રન્ટિયર નામના આ સુપર કમ્પ્યુટરની ઝડપ 1.102 exaFLOPS છે જેને બનાવવા માટે લગભગ 600 મિલિયન ડોલરનો ખર્ચ થયો છે.
- આ સુપર કમ્પ્યુટર વિશ્વનું પ્રથમ exascale સુપર કમ્પ્યુટર છે જેને અમેરિકાના Oak Ridge Leadership Computing Facility (OLCF) ખાતે હોસ્ટ કરાયું છે.