- ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સંગઠન હમાસ વચ્ચે 9 દિવસથી ચાલી રહેલ હુમલાઓમાં આ સુરંગ નષ્ટ કરવામાં આવી છે.
- આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.
- બન્ને દેશની આ સમસ્યા બાબતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક પણ બોલાવાઇ હતી જેમાં પણ કોઇ રસ્તો નીકળ્યો નથી.
- આ સિવાય અમેરિકા, કતાર, ઇજિપ્ત અને અન્ય દેશો પણ યુદ્ધવિરામ માટે પ્રયાસો કરી રહ્યા છે.
- ભારતે પણ યુએનમાં આપેલ પોતાના અભિપ્રાયમાં બન્ને દેશોને શાંતી જાળવવા અપીલ કરી છે.