બેંગ્લોરના આકાશમાં Sun Halo ઘટના જોવા મળી.

  • આ ઘટનામાં સૂરજની ચારે બાજુ ઇન્દ્રધનુષ જોવા મળે છે.
  • આ પ્રકારની ઘટના દુર્લભ હોય છે તેમજ ઠંડા પ્રદેશોમાં જોવા મળતી હોય છે.
  • આ ઘટનાને '22 degree halo' તરીકે પણ ઓળખાય છે.
  • આ ઘટના એક પ્રકાશીય ઘટના છે જે વાતાવરણમાં લાખો આઇસ ક્રિસ્ટલનું સૂર્ય પ્રકાશમાં અપવર્તન થવાને કારણે બને છે તેમજ સૂર્ય અથવા ચંદ્રને ફરતે 22 ડિગ્રી ત્રિજ્યા સાથે એક વલયાકાર સ્વરુપ ધારણ કરે છે.

sun halo banglore 2021

Post a Comment

Previous Post Next Post