બ્રિટનમાં ટ્રિપલ મ્યુટેશન ધરાવતો કોરોના વાયરસનો નવો વેરિયન્ટ મળી આવ્યો.

  • બ્રિટિશ ડૉક્ટર્સના અનુભવ મુજબ આ વેરિયન્ટ વધુ લોકોને બીમાર બનાવી રહ્યો છે.
  • સંશોધકોના મતાનુસાર ટ્રિપલ મ્યુટેન્ટ વાયરસ વેરિયન્ટની શોધ સૌપ્રથમ યોર્કશાયરમાં થઇ છે જેનું વૈજ્ઞાનિક નામ VUI-21MAY-01 છે.
  • આ વેરિયન્ટથી સંક્રમિત બ્રિટિશ યાત્રીઓના જર્મની પહોંચ્યા બાદ જ જર્મનીએ પોતાના દેશમાં કેફે,રેસ્ટોરેન્ટ અને બારને બંધ કરાવ્યા છે.

triple mutant corona virus in britan

Post a Comment

Previous Post Next Post