ભારતીય મૂળની પોષણ સંશોધક શકુંતલા થિલ્સ્ટેડને 2021નો વર્લ્ડ ફૂડ પ્રાઇઝ અપાયો.

  • તેણીએ કુપોષણ અને ભૂખમરો ઘટાડવા માટે ભોજનના વિકલ્પના રુપમાં માછલી અને દરિયાઇ ફૂડ પર કામ કર્યું છે જેને લીધે તેઓને આ પુરસ્કાર અપાયો છે.
  • વર્લ્ડ ફૂડ પ્રાઇઝ વર્લ્ડ ફૂડ પ્રાઇઝ ફાઉન્ડેશન દ્વારા અપાય છે જેમાં વિજેતાને 2.5 લાખ ડોલરની રકમ અપાય છે.
  • વર્લ્ડ ફૂડ પ્રાઇઝ એ ખાદ્ય અને કૃષિ ક્ષેત્રનો નોબેલ પ્રાઇઝ માનવામાં આવે છે.
  • આ પુરસ્કારની સ્થાપના નોબેલ પુરસ્કાર વિજેતા નોરમન બોરલોગે 1970માં કરી હતી.

Shakuntala Haraksingh Thilsted world food prize 2021

Post a Comment

Previous Post Next Post