લંડનમાં વિશ્વની પ્રસિદ્ધ સ્ટીમ એન્જિન ટ્રેન ફરી શરુ કરવામાં આવી.

  • લંડનમાં આ ટ્રેન વિક્ટોરિયા સ્ટેશનથી શરૂ કરવામાં આવી છે જે ઊંચાણવાળા વિસ્તારો તરફ જાય છે.
  • આ ટ્રેનનું એન્જિન 1923માં યોર્કશાયરમાં બનાવાયું હતું ત્યારથી તેનો ઉપયોગ થઇ રહ્યો છે.
  • તે સમયમાં 100 માઇલ પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરી શકતું આ એન્જિન તે સમયે પણ પોતાની આ ઐતિહાસિક ઝડપ માટે પ્રસિદ્ધ હતું.
  • આટલી ઝડપ હોવાને લીધે તેને તે સમયે 'ધી ફ્લાઇંગ સ્કોટસમેન' નામ અપાયું હતું.

steam engine london

Post a Comment

Previous Post Next Post