ભારતમાં 71 વર્ષ બાદ ફરી ભારતના જંગલોમાં ચિત્તો દેખાશે.

  • આ માટે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા આફ્રિકાથી મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં એક ચિત્તો લવાશે.
  • આ માટે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર દ્વારા મધ્ય પ્રદેશને મંજૂરી મળી ચૂકી છે.
  • દેશમાં ઘટતા જંગલોના કારણે 1947માં છત્તીસગઢમાં દેશના છેલ્લા ચિત્તાના મૃત્યું બાદ 1952માં ભારતમાંથી ચિત્તા લુપ્ત થયા હોવાનું જાહેર કરાયું હતું.
  • હાલમાં આફ્રિકાથી આ ચિત્તાને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના પ્રયાસો બાદ લાવી શકાશે જેણે મધ્ય પ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ એક પ્રોજેક્ટ મુક્યો હતો.
  • ચિત્તો માત્ર 3 સેકન્ડમાં 103 કિ.મી. પ્રતિ કલાક જેટલી ઝડપ પ્રાપ્ત કરી શકે છે તેમજ એકવારમાં તે 460 કિ.મી. જેટલુ અંતર કાપી શકે છે!

cheetah in madhya pradesh

Post a Comment

Previous Post Next Post