ઓસ્ટ્રિયાના વિજ્ઞાનીઓએ હ્રદયની બીમારીઓનું રહસ્ય જાણવા માટે મિનિ હાર્ટ બનાવ્યું.

  • આ હ્રદય 25 દિવસના ભ્રૂણના હ્રદયની જેમ ધબકે છે!
  • ઓસ્ટ્રેલિયાના સાયન્સ એકેડમીના વિજ્ઞાનીઓની ટીમે સ્ટેમ સેલ પર 12 વર્ષના રિસર્ચ બાદ આ કૃત્રિમ હ્રદય બનાવ્યું છે.
  • વિજ્ઞાનીઓને આશા છે કે આ કૃત્રિમ હ્રદયના સર્જન બાદ હ્રદયની જન્મજાત બીમારીઓની પણ ખબર પડશે.
australia scientist mini heart

Post a Comment

Previous Post Next Post