સ્પેનના દરિયાકાંઠેથી 2000 વર્ષ જૂના સ્નાનાગૃહ મળી આવ્યા.

  • આ સ્નાનાગૃહ સ્પેનના દક્ષિણ પશ્ચિમમાં આવેલ એન્ડાલ્યુસિયા વિસ્તારમાંથી મળ્યા છે.
  • આ સ્નાનાગૃહ પ્રાચીન રોમ યુગના હોવાનું સંશોધકોનું માનવું છે.
  • સ્નાનાગૃહની આ ઇમારત લગભગ 2.5 એકરમાં ફેલાયેલી છે જેમાં માત્ર બે જ રુમ જોઇ શકાય છે.

2000 old roman baths spain

Post a Comment

Previous Post Next Post