HomeCurrent Affairs અમેરિકાની કોકો ગોફે પાર્મા ઓપન ચેમ્પિયનશિપમાં એક જ દિવસમાં સિંગલ અને ડબલ્સ બન્ને ટ્રોફી જીતી. byR. I. Jadeja -May 24, 2021 0 આ સાથે તેણીએ મારિયા શારાપોવાના 17 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી છે.આ સ્પર્ધામાં તેણીએ 48મી વિશ્વ ક્રમાંકિત બાંગને 6-1, 6-3થી પરાજય આપ્યો હતો.અગાઉ 17 વર્ષ પહેલા મારિયા શારાપોવાએ WTAમાં ક્લિન સ્વીપ કર્યું હતું. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter