- આ સ્પર્ધામાં તેણે ડિફેન્ડિંગ ચેમ્પિયન પેરિસ સેન્ટ જર્મેનને એક પોઇન્ટથી પરાજય આપ્યો હતો.
- લિલી ફૂટબોલ ક્લબનું આ ચોથુ ટાઇટલ હતું તેમજ તેણે પીએસજીને 10માં ટાઇટલથી વંચિત કરી દીધું હતું.
- 8 વર્ષ બાદ સાત વારની ચેમ્પિયન એસી મિલાન અને જુવેન્ટ્સ ક્લબ હવે ચેમ્પિયન્સ લીગ માટે ક્વૉલિફાઇ થઇ છે.