- આ ક્લબમાં પાઘડી સાથે સામેલ થનાર તે એકમાત્ર શીખ વ્યક્તિ છે.
- આ ક્લબમાં કોબે બ્રાયન્ટ, માઇકલ જોર્ડન અનેવિલ્ટ ચેમ્બરલેન જેવા સ્ટાર્સની સાથે હવે તેઓનું નામ પણ જોડાયું છે.
- તેઓ 1995થી NBA ટીમ ટોરન્ટો રેપ્ટર્સનું સમર્થન કરતા રહ્યા છે.
- અગાઉ 2019માં એનબીએ ફાઇનલમાં વિજય દરમિયાન પણ તેઓનું સન્માન કરાયું હતું.