અમેરિકાના ફિલ મિકેલસન ગોલ્ફમાં મેજર ટાઇટલ જીતનાર સૌથી મોટી ઉંમરના ગોલ્ફર બન્યા.

  • તેઓએ 50 વર્ષની વયે PGA ચેમ્પિયનશિપ જીતીને આ બિરુદ્દ મેળવ્યું છે. 
  • 2013 બાદ આ તેઓનું પહેલુ મેજર ટાઇટલ છે જેમાં તેઓને ઇનામની રકમ તરીકે રુ. 15.3 કરોડ મળ્યા છે. 
  • તેઓએ સૌથી મોટી ઉંમરમાં મેજર ટાઇટલ જીતવાનો 53 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.
  • અગાઉ 1968માં જુલિયન બોરોસે 48 વર્ષની ઉમરમાં પીજીએ ટાઇટલ જીત્યું હતું.
Phil Mickelson won PGA


Post a Comment

Previous Post Next Post