સમોઆ દેશમાં સંસદના દરવાજા બંધ કરી દેવામાં આવતા વડાપ્રધાને ખુલ્લામાં શપથગ્રહણ કર્યા.

  •  દક્ષિણ પ્રશાંત સાગરમાં આવેલ સમોઆ દેશમાં તાજેતરમાં યોજાયેલ ચૂંટણીઓમાં ફિઆમે નાઓમી મતાફાએ પોતાના પ્રતિસ્પર્ધી તુઇલાપા સૈલેલેને પરાજય આપ્યો છે. 
  • પરાજય મેળવેલ તુઇલાપા સૈલેલેએ પોતાની હાર સ્વીકારવા તૈયાર નથી તેમજ શપથગ્રહણ કરવા આવી રહેલ ફિઆમે નાઓમીને અંદર ન આવવા દેવા માટે સંસદના દરવાજા બંધ કરી દીધા હતા.
Samoa's first women PM


Post a Comment

Previous Post Next Post