- આ વધારો 2020-21ના નાણાકીય વર્ષમાં લગભગ 280 ડોલર જેટલો નોંધાયો છે.
- બાંગ્લાદેશના પ્લાનિંગ કમિશન દ્વારા પ્રસિદ્ધ રિપોર્ટ મુજબ 2020-21 નાણાકીય વર્ષમાં બાંગ્લાદેશની પર કેપિટા ઇનકમ 2,227 ડોલર રહી હતી જ્યારે ભારતની Per Capita Income 1,947 ડોલર જેટલી રહી હતી.
- બાગ્લાદેશમાં છેલ્લા એક વર્ષમાં વ્યક્તિની માથાદીઠ આવકમાં 163 ડોલર જેટલો વધારો થયો છે જે લગભગ ગયા વર્ષ કરતા 8% જેટલો વધુ છે.