ગુજરાત રાજ્યપાલ દ્વારા 3 મહત્વપૂર્ણ બિલને મંજૂરી અપાઇ.

  • આ ત્રણ બિલમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ (લવ જેહાદ), ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અને અશાંત ધારાનો સમાવેશ થાય છે.
  • ત્રણેય બિલને ગુજરાત વિધાનસભા દ્વારા પહેલાથી જ પસાર કરી દેવાયા હતા.
  • આ ત્રણેય બિલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પણ મંજૂરી મળી ગઇ હોવાથી તેનો અમલ શરૂ કરાશે.
  • ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ 5 વર્ષ સુધીની જેલ અને રુ. 2 લાખ સુધીના દંડની જોગવાઈ છે જેમાં સગીર સાથેના ગુનામા 7 વર્ષ સુધીની જેલ તેમજ રુ. 3 લાખના દંડની જોગવાઇ છે.

gujarat governor acharya devvrat

Post a Comment

Previous Post Next Post