નરેન્દ્ર બત્રા બીજીવાર આંતરરાષ્ટ્રીય હૉકી ફેડરેશનના અધ્યક્ષ બન્યા.

  • તેઓ આ પદ માટેની ચુંટણીમાં બે મતથી વિજયી થયા છે.
  • આ માટે ગ્લોબલ ગવર્નિંગ બોડીની વર્ચ્યુઅલ મીટિંગમાં તેઓએ બેલ્જિયમ હૉકી ફેડરેશનના ચીફ માર્ક કોઉડ્રોનને પરાજય આપ્યો હતો.
  • તેઓ આ પદ પર 2024 સુધી બની રહેશે.
  • તેઓ ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીના સભ્ય પણ છે.

narendra batra FIH President

Post a Comment

Previous Post Next Post

Sponsored Ads.